તારો રે પરચો ભારી

પરંપરાગત
ભજનરામ
18
તારો રે પરચો ભારી, તારો રે પરચો ભારી, ભૂખ્યા ને લે ઉગારી, લંગડાને હાલતા બનાવ્યા જલા જોગીડા. વીરબાઇ ના માંગા લઈને આવ્યા’તા શ્રી હરી ! અગ્નિ ના દાન દઈ હાલ્યા જલા જોગીડા. તારો રે પરચો ભારી, ભૂખ્યા ને લે ઉગારી, લંગડાને હાલતા બનાવ્યા જલા જોગીડા. જોગી જલિયાણ તારી પ્રેમભરી અખિયા, ભભુતે ભરાણી જોલી દાન જલા જોગીડા. તારો રે પરચો ભારી,ભૂખ્યા ને લે ઉગારી, લંગડાને હાલતા બનાવ્યા જલા જોગીડા. તારો રે પરચો ભારી રે એ બાવો ગિરનારી સીતારામ મઢી જુનાગઢ સંતવાણી શિવરાત્રી સુરદાસ #jay #girnari #mm
પરંપરાગત

યુટ્યુબ ના ભજનો