રાખના રમકડાં

પરંપરાગત
ભજન
18
રાખના રમકડાં ને મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુલોક ની માટી માં થી માનવ થઈને ભાખ્યા રે ----------રાખ ના ડોલે ડોલે રોજ રમકડા નીત નીત રમતું નીત નીત રમતું માંડે આ મારું આ તારું કહીને એક બીજા ને ભાંડે રે --------રાખ ના કાચી માટી ની કાયા માથે માયા કેરા રંગ લગાયા રંગ લગાયા હે ઢીંગલા ઢીંગલી એ ઘર માંડ્યા ત્યાંતો કીન્દર લાવી કાયારે --------રાખના અંત અનંત નો તંત ન તૂટ્યો રમતો અધૂરી રમતો અધૂરી રહી તનડા ને મનડા ની વાતો આવી તેવી ગઈ -----------રાખના
પરંપરાગત

યુટ્યુબ ના ભજનો