રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ
સીતારામ સીતારામ, પતિત પાવન સીતારામ
ઈશ્વર-અલ્લહ તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન
મંદીર મસ્જિદ તેરે ધામ, સારે જગ મેં તેરા નામ
રાત્રે નિદ્રા દિવસે કામ, ક્યારે ભજીશું હરિનું નામ
કરતા જઈશું ઘરનું કામ, લેતા જઈશું હરિનું નામ
રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ
