ૐ જય શિવ ઓમકારા,
સ્વામી જય શિવ ઓમકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ,
અર્ધાંગી ધારા
એકાનન ચતુરાનન,
પંચાનન રાજે
હંસાસન ગરુડાસન,
વૃષવાહન સાજે
દો ભુજ ચાર ચતુર્ભુજ,
દસ ભુજ અતિ સોહે
તીનો રૂપ નિરખતા,
ત્રિભુવન જન મોહે
અક્ષમાળા વનમાળા,
મુંડમાળા ધારી
ચંદન મૃગમદ સોહે,
ભાલે શશિધારી
શ્વેતાંબર પીતાંબર,
બાઘંબર અંગે
સનકાદિક ગરુંડાદિક,
ભૂતાદિક સંગે
કર કે મધ્ય કમંડલ,
ચક્ર ત્રિશૂલ ધર્તા
જગકર્તા જગભર્તા,
જગસંહારકર્તા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ,
જાણત અવિચારા
પ્રણવાક્ષર માં શોભિત,
યે તીનો એકારા
ત્રિગુણ સ્વામીજી કી આરતી,
જો કોઈ નર ગાવે
કહત શિવાનંદ સ્વામી,
મનવાંછિત ફળ પાવે
