ભજન સરિતા
ગુજરાતી ભક્તિ સાહિત્યનો સુંદર સંગ્રહ
મુખ્યપૃષ્ઠ
પ્રકાર
દેવી દેવતાઓ
સંતો
ગાયકો
વિશે
🔍
ભજન, ગાયક, દેવી દેવતા કે પ્રકાર શોધો…
🌙
☰
મુખ્યપૃષ્ઠ
›
ભજન
›
ઉપાડી ગાંસડી વેઠની રે
ઉપાડી ગાંસડી વેઠની રે
મીરાબાઈ
ભજન
કૃષ્ણ
↗ શેર કરો
A−
18
A+
ઉપાડી ગાંસડી વેઠની રે, કેમ નાખી દેવાય? એ છે રણછોડરાય શેઠની રે એ છે શામલશા શેઠની રે. કેમ નાખી દેવાય? ઊની ઊની રેતીમાં પગ તપે છે, લૂ વાય છે માસ જેઠની રે, કેમ નાખી દેવાય? બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, લ્હે લાગી છે મને ઠેઠની રે, કેમ નાખી દેવાય?
મ
મીરાબાઈ