બળો બળાઈ ના કરે
બળો ના બોલે બોલ
હીરા મુખ સે ના કહે
કે લાખો હમારા મોલ
પાંચ પચીસના ઝગડામાં મારો
પાંચ પચીસના ઝગડામાં
મારો હીરો ખોવાણો કચરામાં
મારો હીરો ખોવાણો કચરામાં
પાંચ પચીસના ઝગડામાં મારો
પાંચ પચીસના ઝગડામાં
મારો હીરો ખોવાણો કચરામાં
મારો હીરો ખોવાણો કચરામાં
પૂર્વમાં ગોતું હું પશ્ચિમ ગોતું
પૂર્વમાં ગોતું હું પશ્ચિમ ગોતું
ગોતું હું માળા મણકામાં
ગોતું હું માળા મણકામાં
મારો હીરો ખોવાણો કચરામાં
મારો હીરો ખોવાણો કચરામાં
પાંચ પચીસના ઝગડામાં મારો
પાંચ પચીસના ઝગડામાં
મારો હીરો ખોવાણો કચરામાં
મારો હીરો ખોવાણો કચરામાં
ગંગામાં ગોતું હું જમનામાં ગોતું
ગંગામાં ગોતું હું જમનામાં ગોતું
ગોતું હું પાણી પથ્થરામાં
ગોતું હું પાણી પથ્થરામાં
મારો હીરો ખોવાણો કચરામાં
મારો હીરો ખોવાણો કચરામાં
પાંચ પચીસના ઝગડામાં મારો
પાંચ પચીસના ઝગડામાં
મારો હીરો ખોવાણો કચરામાં
મારો હીરો ખોવાણો કચરામાં
સાધુ ભૂલ્યા સંસારી ભૂલ્યા
સાધુ ભૂલ્યા સંસારી ભૂલ્યા
ચારો ભૂલ્યા એના નખરામાં
ચારો ભૂલ્યા એના નખરામાં
મારો હીરો ખોવાણો કચરામાં
મારો હીરો ખોવાણો કચરામાં
પાંચ પચીસના ઝગડામાં મારો
પાંચ પચીસના ઝગડામાં
મારો હીરો ખોવાણો કચરામાં
મારો હીરો ખોવાણો કચરામાં
કહત કબીરા સુનો ભઈ સાધુ
કહત કબીરા સુનો ભઈ સાધુ
હીરલો છે તારા રુદિયામાં
હીરલો છે તારા રુદિયામાં
મારો હીરો ખોવાણો કચરામાં
મારો હીરો ખોવાણો કચરામાં
પાંચ પચીસના ઝગડામાં મારો
પાંચ પચીસના ઝગડામાં
મારો હીરો ખોવાણો કચરામાં
મારો હીરો ખોવાણો કચરામાં
મારો હીરો ખોવાણો કચરામાં
મારો હીરો ખોવાણો કચરામાં