ભજન સરિતા
ગુજરાતી ભક્તિ સાહિત્યનો સુંદર સંગ્રહ
મુખ્યપૃષ્ઠ
પ્રકાર
દેવી દેવતાઓ
સંતો
ગાયકો
વિશે
🔍
ભજન, ગાયક, દેવી દેવતા કે પ્રકાર શોધો…
🌙
☰
મુખ્યપૃષ્ઠ
›
ભજન
›
અબ મોહે ક્યું તરસાવૌ
અબ મોહે ક્યું તરસાવૌ
મીરાબાઈ
ભજન
કૃષ્ણ
↗ શેર કરો
A−
18
A+
ધુન લાવની - તાલ કહરવા તુમરે કારણ સબ સુખ છોડ્યા, અબ મોહે ક્યું તરસાવૌ હૌ. વિરહ-વ્યથા લાગી ઉર અંતર, સો તુમ આય બુઝાવૌ હૌ. અબ છોડત નહીં બનહિ પ્રભુજી, હંસકર તુરત બુલાવૌ હૌ. મીરાં દાસી જનમ-જનમ કી, અંગ સે અંગ લગાવૌ હૌ.
મ
મીરાબાઈ